• રવિવાર, 19 જુલાઈ, 2026

નિવૃત્ત આર્મી મેજરને હની-ટ્રેપમાં ફસાવી રૂા. 20 લાખ પડાવ્યા

મુંબઈ, તા. 17 : થાણેમાંથી ઉચ્ચ સૈન્ય અધિકારીઓને નિશાન બનાવતો હની-ટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભારતીય સેનાના એક 53 વર્ષીય નિવૃત્ત આર્મી મેજરને પોતાની પ્રેમજાળમાં ફસાવી, તેમના ખાનગી ફોટા અને વીડિયોના.....

ઇ-પેપરના નવા શુલ્ક