• શનિવાર, 21 નવેમ્બર, 2026

વરિષ્ઠ અધિકારીની બદલી કરાતાં મહિલા કૉન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં ફટાકડા ફોડયા!

મુંબઈ, તા. 20 : અંધેરી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલે વરિષ્ઠ ઇન્સપેક્ટર ઉમેશ મચ્છીંદરની મુંબઈ પોલીસની બ્રાંચમાં બદલી થઈ તેની ઉજવણી કરવા પોલીસ સ્ટેશનમાં જ ફટાકડા ફોડયા હતા. તેવો તેના પર આરોપ છે. આ ઘટનાના સાક્ષી બનેલા અન્ય પોલીસોએ જણાવ્યું હતું કે, આ કૃત્ય પોલીસ સ્ટેશનના.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ