અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : આખા મુંબઈમાં હાલ મતદાર યાદીનું `સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન-સર'નું કામ ચાલુ છે. આ અંગે મતદારોને વૉટ્સઍપ દ્વારા બનાવટી અને ગેરમાર્ગે દોરનારા મૅસેજ પ્રાપ્ત થઈ રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેથી નાગરિકોએ આ પ્રકારના સંદેશાને પ્રતિસાદ.....