પંજાબને દસ હજાર કરોડનાં વિકાસ કામોની ભેટ, આપ સરકારની ટીકા
જિંદથી સોનીપત 89 કિ.મી. અંતર બે કલાકમાં કાપ્યું
નવી દિલ્હી, તા. 17 : ભારત દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શુક્રવારથી દોડવા લાગી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇડ્રોજન ટ્રેનને લીલીઝંડી આપી હતી, આ ટ્રેન હરિયાણામાં જિંદથી સોનીપત રવાના થઇ હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જિંદથી સોનીપત વચ્ચે 89......