વિશ્વ કપને ધ્યાનમાં લઇ ક્રિકેટ બૉર્ડ રોહિતને વધુ તક આપવા નથી ઇચ્છતું
નવી દિલ્હી, તા.17 : ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને સ્ટાર બેટર રોહિત શર્માની આતંરરાષ્ટ્રીય કારકિર્દીનો ઇંગ્લેન્ડ સામેના ત્રીજા અને અંતિમ વન ડે બાદ લગભગ અંત આવશે તેવા સંકેત મળી રહ્યા છે. અંતિમ વન ડે મેચ રવિવારે......