નવા મોડયુલનો પર્દાફાશ : ત્રણ વર્ષથી વિસ્ફોટક પરીક્ષણ ચાલતું હતું
મદ્રેસામા યુવાનોને બ્રેઇનવોશ માટે ત્રણ દાવત : મસૂદને લખેલા પત્રો મળ્યા
અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે.....