નાગરિકોની ખરીદ શક્તિ ઉપર વિપરીત અસર થવાની મધ્યસ્થ બૅન્કને ચિંતા
મુંબઈ, તા. 17 (એજન્સીસ) : આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે ફુગાવા પર નિયંત્રણ જ રિઝર્વ બૅન્કની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને વિકાસ તેને અનુસરશે . તેમણે ભારપૂર્વક કહ્યું કે ભાવસ્થિરતા વિના લાંબા......