• રવિવાર, 19 જુલાઈ, 2026

ફૂટબૉલ ફાઈનલની રાત્રે હૉટેલો મોડે સુધી ચાલુ રાખવાની માગણી

બાર અને હૉટેલો સવારે 3.30 સુધી ખુલ્લી રહી શકે છે

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 17 : જગમશહુર ફીફા વર્લ્ડ કપની ફાઈનલ આગામી 20મી જુલાઈએ યોજાવાની હોવાથી હૉટેલ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન (વેસ્ટર્ન ઇન્ડિયા) રાજ્યમાં એક દિવસ માટે લાઈસન્સ ધરાવતા હૉટેલો, રેસ્ટોરાં....

ઇ-પેપરના નવા શુલ્ક