એક જ દિવસમાં ચીન અને ભારતના દૂત સાથે અલગ અલગ મુલાકાત કરશે
કાઠમાંડુ, તા. 22 : નેપાળના વડા પ્રધાન બન્યા બાદ બાલેન શાહે જૂની કૂટનીતિક પરંપરાઓથી અલગ વિદેશી દૂતો સાથે વ્યક્તિગત મુલાકાત કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જો કે હવે પોતાનો જ નિયમ તોડવા માટે તૈયાર.....