• શુક્રવાર, 24 જુલાઈ, 2026

ફ્રાન્સમાં 15 વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ મીડિયા રોક

હાઈ સ્કૂલોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ પણ બનશે પ્રતિબંધિત

નવી દિલ્હી, તા.22 : ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને ઈન્ડોનેશિયા બાદ હવે ફ્રાન્સે પણ બાળકો માટે સોશિયલ મીડિયા ઉપયોગ પર રોક લગાવી છે. ફ્રાન્સે 15 વર્ષથી નાનાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ