• સોમવાર, 15 જુલાઈ, 2024

અફઘાનિસ્તાનનો ઊલટફેર : અૉસ્ટ્રેલિયા સામે 21 રને યાદગાર વિજય

અફઘાનની સેમિની આશા જીવંત : મેક્સવેલની 59 રનની ઇનિંગ એળે 

સેંટ વિસેંટ (કિંગ્સટાઉન) તા. 23 : અફઘાનિસ્તાને મજબૂત ઓસ્ટ્રેલિયાને હાર આપીને ટી-20 વિશ્વ કપ-2024નો સૌથી મોટો ઉલટફેર કર્યોં છે. ઓસ્ટ્રેલિયા સામે કોઇ પણ ફોર્મેટમાં અફઘાનિસ્તાનની પહેલી જીત છે. 21 રનની ઐતિહાસિક વિજય સાથે રાશિદ ખાનની ટીમે તેની સેમિ ફાઇનલની આશા જીવંત....