§ કમિન્સ, સ્ટાર્ક, હેઝલવૂડ, સ્ટોઇનિસ પુનરાગમન કરશે
નવી દિલ્હી, તા.14
: કેપ્ટન પેટ કમિન્સ, અનુભવી ઝડપી બોલર મિચેલ
સ્ટાર્ક અને જોશ હેઝલવૂડ ઉપરાંત ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ અને મિચેલ માર્શ સહિતના
તમામ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આઇપીએલની પૂરી સીઝનમાં તેમની ફ્રેંચાઇઝી ટીમ માટે ઉપલબ્ધ
રહેશે. કપ્તાન કમિન્સ સહિતના કેટલાક ખેલાડીઓ ચેમ્પિયન્સ.....