• શનિવાર, 17 મે, 2025

વરસાદના વિઘ્નને લીધે બેંગ્લુરુ-પંજાબની મૅચ 14-14 અૉવરની

બેંગ્લુરુ, તા.18 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચેના મેચમાં કમોસમી વરસાદનું વિઘ્ન સર્જાયું હતું. બેંગ્લુરુમાં સમી સાંજથી વરસાદ શરૂ થયો હતો. આથી મેચ નિર્ધારિત 7-30 કલાકે શરૂ થયો ન હતો. 9-00 વાગ્યા બાદ વરસાદ બંધ થયો હતો. આથી અમ્પાયરે મેદાનનું.....