• રવિવાર, 18 મે, 2025

પ્લૅઅૉફની આશા જીવંત રાખવા ચેન્નાઇ-હૈદરાબાદની આજે ટક્કર

બન્ને ટીમ પોઇન્ટ ટેબલ પર તળિયે

ચેન્નાઇ, તા.24 : આઇપીએલ 18મી સીઝનની તળિયાની બે ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ શુક્રવારના મેચમાં આમને-સામને હશે ત્યારે બન્ને ટીમને વધુ એક હાર ભારે પડી શકે છે. નિરાશાજનક પ્રદર્શનમાંથી પસાર થઇ રહેલ સીએસકે અને એસઆરએચના ખાતામાં 2-2 જીતથી 4-4 અંક......