વિશ્વ વિજેતા કપ્તાન હરમનપ્રિત કૌર 2.5 કરોડ સાથે એમઆઇની બીજા નંબરની ખેલાડી વર્લ્ડ કપની પ્લેયર અૉફ ધ ટુર્નામેન્ટ દીપ્તિ શર્માને યુપી વોરિયર્સે છૂટી કરી
મુંબઇ, તા.7:
વિમેંસ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)-2026ની સીઝનના મેગા ઓક્શન અગાઉ આરસીબીએ સ્મૃતિ મંધાના,
મુંબઇ ઇન્ડિયન્સે નેટ સિવર બ્રંટ અને ગુજરાત જાયન્ટસે એશ્લી ગાર્ડનરને 3.5 કરોડ રૂપિયાની
સૌથી મોટી રાશી સાથે રિટેન કરી છ જ્યારે વિશ્વ વિજેતા ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરને
મુંબઇ ઇન્ડિયન્સ ટીમે બીજા….