• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

રાયબાકિના ક્વાર્ટર ફાઇનલમાં : સ્વિયાતેક યુએસ ઓપનમાંથી આઉટ

જર્મનીનો ઝેવરેવ ચારેય ગ્રાંડસ્લેમ ટુર્નામેન્ટની ક્વાર્ટરમાં પહોંચનારો એકમાત્ર ખેલાડી

ન્યૂયોર્ક, તા.8 : વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ યુએસ ઓપનના મહિલા વિભાગમાં અપસેટનો શિકાર બનીને 6 વખતની ગ્રાંડસ્લેમ વિજેતા પોલેન્ડની ઇગા સ્વિયાતેક પ્રી. ક્વાર્ટરમાં હારીને ટૂર્નામેન્ટની બહાર થઈ છે જ્યારે બીજા ક્રમની એલિના રાયબાકિના......

ઇ-પેપરના નવા શુલ્ક