• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

મુલુંડમાં પેટ્રોલ પંપ સરકારી નિયમ મુજબ : મિહિર કોટેચા

આદિત્ય ઠાકરેનો આરક્ષિત પ્લૉટ વિધાનસભ્યે પડાવવાનો આરોપ

મુંબઈ, તા. 8 : શિવસેના (ઠાકરે જૂથ)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેના આરોપ ફગાવી દેતાં વિધાનસભ્ય મિહિર કોટેચાએ જણાવ્યું છે કે મુલુંડ (પૂર્વ)માં સ્કૂલ નજીક પ્રસ્તાવિત પેટ્રોલ પંપ કેન્દ્ર સરકારના નિયમ મુજબ ઊભો કરવામાં આવશે. છેલ્લા 50 વર્ષોથી મુલુંડ (પૂર્વ)માં પેટ્રોલ પંપની.....

ઇ-પેપરના નવા શુલ્ક