• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

મુંબઈ ઍર કાર્ગોમાંથી રૂા. 1.10 કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું

મુંબઈ, તા. 8 : ડિરેક્ટોરેટ અૉફ રેવન્યુ ઈન્ટેલિજન્સની મુંબઈ ઝોનલ યુનિટે આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગાલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી રૂા. 1.10 કરોડની કિંમતનું 691.870 ગ્રામ 24 કેરેટ શુદ્ધ સોનું જપ્ત કર્યું છે. કાર્યવાહીમાં કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ એક વિદેશી નાગરિક......

ઇ-પેપરના નવા શુલ્ક