• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ઇશાન કિશનની 270 રનની મૅરેથોન ઇનિંગથી ઇસ્ટ ઝોને 708 રન ખડક્યા

દુલિપ ટ્રૉફી ફાઇનલમાં નોર્થ ઝોનના બૉલર્સ 163 ઓવર ફેંકી લોથપોથ

ચેન્નાઇ, તા.7 : કપ્તાન ઇશાન કિશનની રેકોર્ડબ્રેક 270 રનની મેરેથોન ઇનિંગની મદદથી દુલિપ ટ્રોફી ફાઇનલમાં ઇસ્ટ ઝોન ટીમે 708 રન ખડક્યાં છે. નોર્થ ઝોન સામેના ફાઇનલમાં ઇશાન કિશને 334 દડામાં 30 ચોક્કા અને 7 છક્કાથી 270 રન બનાવી નવમી વિકેટના રૂપમાં......