• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

રાજકીય નિવેદનબાજીને બદલે જવાબદારી નક્કી કરવાની માગ

દિમાગી નક્સલ નિવેદન પર વડા પ્રધાન મોદી અને રાહુલ ગાંધી વચ્ચે વાકયુદ્ધ 

નવી દિલ્હી તા. 7 (એજન્સીસ): વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અગાઉ લાલ કિલ્લા પરથી અને તાજેતરમાં દિલ્હીની એસઆરસીસી કૉલેજના એક કાર્યક્રમમાં વિરોધીઓ માટે 'દિમાગી નક્સલ' અને 'નારાઝ ફુફાજીજેવા કટાક્ષોનો ઉપયોગ કરવા મામલે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ.....