• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

બાગપતમાં યાત્રીઓને લઈ જતી ટ્રક પલટી : બાળક સહિત 13નાં મોત

રાજસ્થાનથી બદાયું પરત ફરતી વેળાની ઘટનામાં 16 જણ ઘાયલ

બાગપત, તા. 7 : ઉત્તર પ્રદેશના બાગપતમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ ટ્રક પલટી જતાં 7 વર્ષના બાળક સહિત 13 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 19થી વધુ લોકો ઘાયલ થયા હતા. ટ્રકમાં સવાર 32 શ્રદ્ધાળુ રાજસ્થાનના.....