• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ગામમાં દેખાયો મગર

વડોદરા, તા. 7 : વડોદરા જિલ્લાના ગણપતપુરા ગામમાં 10 ફૂટનો મગર દેખાતા સ્થાનિક વિષ્ણુભાઈ વાળંદ દ્વારા વન વિભાગના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મગરને......