• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

રિલાયન્સ જિઓનો આગામી દાયકો શરૂ થઈ રહ્યો છે આઈપીઓ સાથે

રોકાણકારો સામે ટેક પ્લૅટફૉર્મ સાબિત કરવાનો નવો પડકાર

મુંબઈ, તા. 7 : ટેલિકોમ સેક્ટરમાં સસ્તાં ડેટા અને મફત કાલિંગ વડે ક્રાંતિ સર્જ્યાના દસ વર્ષ પછી રિલાયન્સ જિઓ પોતાના વિશાળ નેટવર્કને શૅરબજારમાં લિસ્ટ કરાવવાની તૈયારી કરી રહ્યું છે. માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી મંજૂરી મળ્યા બાદ આશરે રૂા. 37,700 કરોડનો.......