• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

અમદાવાદ-સુરતની કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર બે ચેન્નઈથી ઝડપાયા

કોર્ટ કાર્યવાહીથી નારાજ હોય, આરોપીઓએ ધમકીભર્યો -મેઈલ મોકલ્યો હતો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 7 : અમદાવાદ અને સુરતની કોર્ટોને બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો -મેઈલ કરનારા બે શખસોને ચેન્નાઈથી સાયબર ક્રાઈમે ઝડપી લીધા છે. શનિવારે અમદાવાદ હાઈ કોર્ટ રજિસ્ટ્રારના અધિકૃત -મેઈલ આઈડી પર ધમકીભર્યો સંદેશ.....