• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ભારત પછી શ્રીલંકા ટીમ મહિલા એશિયા કપના સેમિ ફાઇનલમાં

બાંગ્લાદેશ સામે 4 વિકેટે વિજય

દુબઇ, તા. 7 : શ્રીલંકા ટીમ બાંગલાદેશ વિરુદ્ધ 4 વિકેટે વિજય હાંસલ કરીને મહિલા એશિયા કપના સેમિ ફાઇનલમાં પહોંચી છે. ભારતીય મહિલા ટીમ પછી શ્રીલંકા ટીમે સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. સેમિ ફાઇનલમાં હજુ બે સ્થાન ખાલી છે અને તે માટે પાકિસ્તાન અને બાંગલાદેશ......