હનુમાન અંશને સફળતા મળતાં હવે ધાર્મિક ફિલ્મોનો દૌર શરૂ થયો. માત્ર ત્રણ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂા. 100 કરોડની કમાણી કરતાં હવે ધાર્મિક ફિલ્મોની જાહેરાતો થવા લાગી છે. ગયા વર્ષે ગુજરાતી ફિલ્મ લાલો- કૃષ્ણ સદા સહાયતેને ભારે સફળતા મળી હતી. ત્યાર બાદ આ ફિલ્મને હિન્દીમાં......