સેના માટે 1.10 લાખ કરોડ રૂપિયાની વિભિન્ન ખરીદીને ડીએસી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી
નવી દિલ્હી, તા. 7 : રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડીએસી (રક્ષા અધિગ્રહણ પરિષદ)ની બેઠકમાં સશત્ર દળો સંબંધિત વિભિન્ન પ્રસ્તાવોને સૈદ્ધાંતિક પ્રશાસનિક મંજૂરી એટલે કે એક્સપ્ટેન્સ ઓફ નેસેસિટી......