• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ભારતને નુકસાન : પાકનો પોકળ દાવો

અૉપરેશન સિંદૂરના નાપાક એઆઇ વીડિયોમાં કોઇ નક્કર તસવીરો નથી

નવી દિલ્હી, તા. 7 : ઓપરેશન સિંદૂરમાં કૂટાઇ ગયા બાદ બોખલાયેલા પાકિસ્તાનના વાયુદળે ફરીવાર પોતાનું જૂનું હથિયાર કાઢ્યું છે. હથિયારનું નામ છે પ્રોપેગન્ડા.....