અલ્કરાજનો અમેરિકી ઓપનમાં સતત 18મો વિજય અને સબાલેંકા સતત છઠ્ઠીવાર ક્વાર્ટરમાં
ન્યૂયોર્ક, તા.7 : ડિફેંડિંગ ચેમ્પિયન સ્પેનનો સ્ટાર ખેલાડી કાર્લોસ અલ્કરાજ યુએસ ઓપન-2026 ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના મેન્સ સિંગલ્સના કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે જ્યારે મહિલા વિભાગની બેલારૂસની નંબર વન......