• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

મુંબઈગરાઓ ઉપર પાણીવેરામાં વધારો તોળાઈ રહ્યો છે

પાલિકાના નવા પ્રસ્તાવ પ્રમાણે વૉટરટૅક્સમાં આઠ ટકાનો વધારો ઝિંકાશે

મુંબઈ, તા. 7 : મુંબઈગરાના પાણીવેરામાં વધારો કરવાનો પ્રસ્તાવ પાલિકાના વિચારાધીન છે. પાલિકા કમિશનરે મહેસૂલ વધારવા માટે પ્રયત્ન કરવાનો નિર્દેશ આપ્યા બાદ વૉટરઍન્જિનિયરીંગ અને પાણીપુરવઠા વિભાગે સંદર્ભે......