• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

કરણ જોહર બનાવશે રાધાકૃષ્ણ પર ફિલ્મ

રોમાન્સ, ડ્રામા અને બિગ બજેટ ફિલ્મોથી મનમોહી લેનારા ફિલ્મમેકર કરણ જોહર હવે રાધાકૃષ્ણની પ્રેમગાથા મોટા પરદે દર્શાવવાની તૈયારી કરે છે. કરણે અત્યાર સુધી બનાવેલી ફિલ્મો કરતાં આ ફિલ્મ એકદમ અલગ જ હશે. આમાં ધર્મ, પ્રેમ અને ભવ્યતાનો સંગમ જોવા મળશે. વાસ્તવમાં લાંબા સમયથી કરણની ઈચ્છા રાધા અને કૃષ્ણની પ્રેમકથા.....

ઇ-પેપરના નવા શુલ્ક