મુંબઈ, તા. 3 : મુંબઈ ઍરપૉર્ટ પરનું હવાઈ પરિવહનનું ભારણ હળવું કરવા માટે અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટના ટી-1 ટર્મિનલનું સમારકામ કરવા માટે કેટલીક ફ્લાઈટ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર વાળવામાં આવી છે. જો કે એને લીધે પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આગામી સમયમાં....