• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

શ્રીકાંત ઊલટફેર કરીને ચાઇના માસ્ટર્સના કવાર્ટર ફાઇનલમાં

વિશ્વ નંબર નવ કૅનેડિયન ખેલાડીને હાર આપી 

શેનઝેન (ચીન), તા. 3: ભારતના અનુભવી બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે ઉલટફેર કરીને ચાઇના માસ્ટર્સ સુપર-750 ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. શ્રીકાંતે પ્રી. ક્વાર્ટર રાઉન્ડમાં કેનેડાના વિશ્વ નંબર 9 ખેલાડી વિકટર લાઇને 21-18 અને 21-19થી હાર આપી અંતિમ-8 રાઉન્ડમાં જગ્યા બનાવી....

ઇ-પેપરના નવા શુલ્ક