કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા બે જ યાત્રાળુ પાછા ફર્યા
મુંબઈ, તા. 3 (પીટીઆઇ)
: માનસરોવરની યાત્રાએ ગયેલા થાણેના 10 પ્રવાસીઓના નેપાળ-ચીન સીમાએ જળપ્રલય બાદ આજ સુધીમાં
કોઇ જ સમાચાર કે સંપર્ક ન થતાં એમના પરિવારજનોમાં રોષ ફેલાતો જાય છે. આ યાત્રાએ થાણેની
12 વ્યક્તિ ગઈ હતી એમાંથી ડોમ્બિવલીના પ્રકાશ શાંતારામ માને અને એમના પત્ની પ્રતિભા
ફ્લેશ....