નવી દિલ્હી, તા.3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર બેલ્જિયમના વડાપ્રધાન મહામહીમ બાર્ટ ડિ વેવર ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. ફેબ્રુઆરી 2025માં પદ સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી ડિ વેવરની આ પ્રથમ ભારત મુલાકાત છે. નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ, ઊર્જા, આર્થિક....