• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

સોના-ચાંદીમાં તીવ્ર કડાકા પછી પ્રત્યાઘાતી ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 3 : સોનાનો ભાવ  એક મહિનાના નીચલા સ્તરેથી ઉછળ્યો હતો કારણ કે યુએસ ડોલર અને ટ્રેઝરી યીલ્ડ તાજેતરના ઉચ્ચ સ્તરથી નીચે ઉતર્યા હતા. રોકાણકારો ફેડરલ રિઝર્વના નીતિ માર્ગ પર સંકેતો માટે આ અઠવાડિયાના અંતમાં આવનારા યુએસ પેરોલ ડેટાની રાહ જોઈ રહ્યા હતા. ન્યૂયોર્કમાં સોનાનો ભાવ ઔંસદીઠ 4427 ડોલર અને ચાંદીનો....

ઇ-પેપરના નવા શુલ્ક