તહેવારોમાં ભેળસેળ અને હાનિકારક પદાર્થો ઉપર આકરી કાર્યવાહીનો આદેશ
મુંબઈ, તા. 3 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ પ્રશાસન
(એફડીએ)ના કમિશનર પદે તુકારામ મુંઢે આવ્યા ત્યારથી આ વિભાગ સતત ચર્ચામાં છે. હવે પહેલી
વાર મહારાષ્ટ્ર એફડીએ તરફથી તમામ તહેવારોને આવરી લેતું વર્ષભરનું કાયમી ફૂડ સેફ્ટી
કેલેન્ડર જાહેર કરાયું છે. એફડીએના આ આદેશાત્મક કેલેન્ડરમાં ગણપતિ ઉત્સવ,....