• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

સાઈફાઈ `સમુક'માં અક્ષય કુમાર સાથે રુક્મિણી મૈત્રા

ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહની આગામી સાઈફાઈ ફિલ્મ સમુકનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ અક્ષયની કારકિર્દીની મહત્ત્વની ફિલ્મ બની રહેશે કેમ કે કે તેમાં એલિયન પણ જોવા મળશે. સમુકમાં અક્ષયની સાથે કઈ હીરોઈનને.....