અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 2 : મલેશિયન પામતેલ વાયદામાં મંગળવારે નરમાઈ હતી. હરીફ તેલના નબળા ભાવથી પામતેલ ઉપર દબાણ હતું. મલેશિયન પામતેલનો નવેમ્બર કોન્ટ્રાક્ટ 13 રીંગીટ ઘટીને 4960ની સપાટીએ બંધ થયો હતો. કાર્ગો સર્વેયરોએ ઓગસ્ટ મહિનામાં પામતેલની નિકાસ......