ઇંગ્લૅન્ડ વિરુદ્ધની અંતિમ ટેસ્ટની ટીમમાં સાત નવા ખેલાડી સામેલ કર્યા
લાહોર, તા.1 : ટેસ્ટ ક્રિકેટમાં સતત નબળા દેખાવ અને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 3 મેચની શ્રેણીના બે ટેસ્ટમાં મળેલ કારમા પરાજય બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપની સ્થિતિ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ વિરુદ્ધના ત્રીજા અને અંતિમ ટેસ્ટની લગભગ અરધી ટીમ બદલી.....