શાહબાઝની હાજરીમાં વડા પ્રધાન મોદીએ કહ્યું
એસસીઓ શિખર સંમેલનને સંબોધતાં ભારતના પીએમ બોલ્યા : આતંકવાદનો નીતિનાં હથિયારરૂપે ઉપયોગ નહીં ચાલે
બિશ્કેક, તા. 1 : આતંકવાદને પોષવાનું પાપ કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)નાં શિખર સંમેલનમાં આતંકવાદના સમગ્ર તંત્રને.....