• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડ વધતાં સોનામાં કડાકા

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 1 : કિંમતી ધાતુઓના ભાવમાં કડાકો સર્જાયો હતો. અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાના દબાણને કારણે સોનામાં વેચવાલી હતી. બજારો ફેડરલ રિઝર્વના નાણાકીય નીતિના દૃષ્ટિકોણ પર નવા સંકેતો માટે મુખ્ય યુએસ શ્રમ બજાર ડેટાની......