મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વેપારીઓ સાથેની બેઠક બાદ લીધો નિર્ણય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : છૂટક ખાદ્યતેલના વેચાણમાં ભેળસેળ થવાની સૌથી વધુ શક્યતાને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢેએ છૂટ તેલના વેચાણ પર રાજ્યભરમાં પ્રતિબંધ મૂક્યો હતો. જો કે ખાદ્યતેલના વેપારીઓએ તેલ વેચવાનો પારંપરિક વ્યવસાય......