મુંબઈ, તા. 1 : ચેમ્બુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે પોતાની પ્રેમિકા પર અન્ય કોઈ યુવક સાથે સંબંધ હોવાની શંકા રાખીને કોલ્ડ ડ્રિંકમાં ઝેરી પદાર્થ ભેળવીને તેની હત્યા કરી નાખી છે. ચેંબુરના આરસીએફ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી.....