પૂર્વ ચેમ્પિયન વાવરિંકા પહેલા રાઉન્ડમાં હારી બહાર
ન્યૂયોર્ક તા.1 : વર્ષની આખરી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ યૂએસ ઓપનના વર્તમાન ચેમ્પિયન સ્પેનના કાર્લોસ અલ્કરાજે 139 દિવસ બાદ કોર્ટ પણ સફળ વાપસી કરીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. મહિલા વિભાગની નંબર વન બેલારૂસની આર્યના સબાલેંકાનો.......