• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

મલાડમાં ડ્રાઈવરે બેદરકારી નહીં જાણી જોઈને લોકોને ઉડાવ્યાની શંકા

ઍડ. પ્રિયંકા સત્રાના નજીકના લોકો મુંબઈ પોલીસ કમિશનરને મળશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મલાડના એસ વી રોડ પર ઍક્ટિવા પર બાળકો માટે ફૂડ લેવા ગયેલી ઍડ. પ્રિયંકા અને તેના પતિ મયંક સત્રા રવિવારે રાત્રે ગયા હતા ત્યારે પૂરપાટ વેગે આવેલી કારે તેમના સ્કૂટરને અડફેટે લેતા પ્રિયંકાના શરીર પરથી કારનું ટાયર ફળી વળતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ