• મંગળવાર, 01 સપ્ટેમ્બર, 2026

`કયોંકિ સાસ ભી કભી બહુ થી-2'માં તુલસીની દુશ્મન મંદિરા પાછી આવશે

ટીવી સિરિયલ કયોંકિ સાસ ભી કભી બહુ થી-2માં આવતાં વળાંકોએ દર્શકોને જકડી રાખ્યા છે. નિર્માત્રી એકતા કપૂરે સિરિયલને અનુપમા સામે ટકાવી રાખવા જૂની ખલનાયિકા તૃપ્તિને બોલાવી હતી. તૃપ્તિના આવ્યા બાદથી દરેક એપિસોડમાં તોફાન જોવા મળે છે. હવે સિરિયલને નંબર વન બનાવવા......

ઇ-પેપરના નવા શુલ્ક