• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

નેપાળના પીડિતોની મદદે પહોંચ્યો સોનુ સૂદ

બૉલીવૂડ અભિનેતા સોનુ સૂદ ઉત્તમ કલાકાર હોવા સાથે ઉત્કૃષ્ઠ સખાવતી છે. કોરોના મહામારી દરમિયાન તેણે હજારો લોકોની મદદ કરી હતી. સોનુ હજુ પણ અવારનવાર જરૂરિયાતમંદોને મદદ કરતો રહે છે. હાલમાં નેપાળમાં આવેલી કુદરતી આફતમાં પણ પીડિતોની.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ