ગૅસ, દૂધ અને રિક્ષા-ટૅક્સીમાં વધેલી કિંમત આજથી અમલમાં
મુંબઈ, તા. 1 : મુંબઈ અને આસપાસના ક્ષેત્રમાં રહેતા લોકો પર એક જ દિવસે દૂધ, ગૅસ અને રિક્ષા-ટૅક્સીના ભાડા વધારાનો આજથી અમલ કરી દેવાયો છે ત્યારે પહેલેથી મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો પર વધારાનો આર્થિક બોજ આવી પડયો છે. એક તરફ તહેવારોની સીઝન.....