દર્દ સાથે યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં હારીને બહાર : મૅચ દરમિયાન તબિયત લથડી
અને ઊલટી પણ થઈ
ન્યૂયોર્ક, તા.31 : યુએસ ઓપનમાં રેકોર્ડ 25મા ગ્રાંડસ્લેમ ખિતાબની શોધમાં ઉતરેલા 39 વર્ષીય સર્બિયાના નોવકા જોકોવિચની સફર પહેલાં રાઉન્ડમાં જ દર્દ સાથે સમાપ્ત થઈ હતી. આર્જેન્ટિનાના બિન ક્રમાંકિત ખેલાડી મારિયાનો નાવોને કસોકસના પહેલા રાઉન્ડના મુકાબલામાં ચોથા ક્રમના......